કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?
અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો.